There are no items in your cart
Add More
Add More
| Item Details | Price | ||
|---|---|---|---|
"ગોખણપટ્ટી છોડો, લોજિકથી શીખો! માતૃભાષા ગુજરાતીમાં સરળ સમજૂતી સાથે ઇંગ્લિશને બનાવો તમારો Highest Scoring વિષય."
નિયમો ગોખવાને બદલે ગ્રામરના દરેક કોન્સેપ્ટને લોજિક સાથે સમજો.
ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ પણ ઈંગ્લિશ ગ્રામર સરળતાથી સમજી શકે તેવી લેંગ્વેજ.
પરીક્ષામાં માત્ર ૩૦ સેકન્ડમાં સાચો જવાબ શોધવા માટેની શોર્ટકટ અને Elimination techniques.
અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનું સચોટ અને વિગતવાર સોલ્યુશન.
હવે ઈંગ્લિશના ડરને દૂર કરો અને મેરિટમાં તમારું સ્થાન પાક્કું કરો!
"ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી તરીકે મને હંમેશા અંગ્રેજીનો ડર લાગતો હતો. પરંતુ Dil Classes એ દરેક નિયમને એટલી સરળતાથી સમજાવ્યો કે મને સૌથી વધુ માર્ક્સ મળ્યા!"
— મૈત્રી રાઠોડ (ઓફલાઇન બેચ), કોલેજ સ્ટુડન્ટ
"અંગ્રેજી હંમેશા મારો સૌથી નબળો વિષય હતો, પણ Dil Classes એ બધું જ બદલી નાખ્યું. ગુજરાતીમાં સરળ સમજૂતીને કારણે અઘરામાં અઘરા ગ્રામરના ટોપિક્સ પણ એકદમ સરળ બની ગયા!"
— દૈવિક ઓડેદરા (ઓફલાઇન બેચ), કોલેજ સ્ટુડન્ટ
"એકદમ સરળ, સચોટ અને સમયનો સહેજ પણ બગાડ નહીં. દરેક લેક્ચર માત્ર અને માત્ર ગ્રામરના મુખ્ય કોન્સેપ્ટ ક્લિયર કરવા પર જ કેન્દ્રિત હોય છે."
— અંજલિ મહેતા (ઓફલાઇન બેચ), કોલેજ સ્ટુડન્ટ
"Dil Classes માં નિયમો ગોખાવવામાં નથી આવતા. તેઓ ગ્રામર પાછળનું લોજિક સમજાવે છે, જે પ્રશ્નો સોલ્વ કરતી વખતે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે."
— શૈલેષ શાહ (ઓફલાઇન બેચ)
"DilClasses માં જોડાયાના માત્ર ૩ જ અઠવાડિયામાં મારા ગ્રામરના બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. અંગ્રેજી ગ્રામર સરળતાથી શીખવા માંગતા દરેક માટે આ ખૂબ જ ઉત્તમ છે!"
— સ્નેહા શાહ, સ્કૂલ સ્ટુડન્ટ
"Dil Classes માં મુક્યા પછી મારા બાળકના પરિણામમાં અદ્ભુત સુધારો જોવા મળ્યો છે. આ વખતે યુનિટ ટેસ્ટમાં એને સૌથી વધુ માર્ક્સ English માં જ આવ્યા! Dil Classes ની ટ્રેનિંગ ખરેખર બેસ્ટ છે." — એક શિક્ષક